Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દિલ્લીની શિક્ષા અને સ્‍વાસ્‍થ્‍ય નીતિ શાનદાર, ઝારખંડમાં લાગૂ કરીશઃ ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનની પ્રતિક્રિયા

           ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ શુક્રવારના દિલ્લીમાં મુખ્‍યમંતરી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી.

            મુખ્‍યમંત્રી હેમંતએ મુલાકાતની તસ્‍વીરો ટવિટ કરતા લખ્‍યું કે બેઠકમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા શિક્ષા અને સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રમાં કરવામાં આવેલ શાનદાર પહલ પર ચર્ચા થઇ અને તે પોતાના રાજયમાં આને લાગૂ કરશે.

(10:19 pm IST)