Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

એમના લોહીથી હાથ રંગવાવાળાથી લઇશું ભયંકર બદલાઃ સુલેમાનીના મોત પર ટોચના ઇરાની નેતા ખુમૈનીની ઘોષણા

ઇરાનના ટોચના નેતા અયાતુલ્લા ખૂમૈનીએ અમેરિકી સ્ટ્રાઇકમાં ઇરાની રેવોલ્યુશનરી ગાર્ડસના મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પર કહ્યું કે એક કરારા જવાબ અમેરિકાનો ઇન્તજાર કરી રહયો છે.

ખૂમૈનીએ કહ્યું કે એમના મતે અન્ય શહીદોના લોહીથી હાથ રંગવાવાળાથી ભયંકર બદલો લેવામાં આવશે એમણે દિવસના સાર્વજનિક શોકની પણ ઘોષણા કરી.

(12:00 am IST)