Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોંગ્રેસના રંગમા રંગાયેલી શિવસેના ફકત ભગવા હોવાનો દેખાડો કરે છે : કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીની ટિપ્‍પણી

કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં શુક્રવારના કહ્યું કે શિવસેનાએ મુખ્‍યમંત્રી પદ માટે પોતાની વિચારધારા સાથે સમજુતી કરી છે. અને કોંગ્રેસ, એનસીપી, અને શિવસેના ફકત સતા માટે સાથે આવ્‍યા છે.

એમણે વધુમા કહ્યું કે શિવસેના ફકત ભગવા હોવાનો દેખાવ કરે છે પણ અસલમાં તે કોંગેસના રંગમા રંગાયેલ છે.

(12:00 am IST)