Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અનધિકૃત કોલોનીઓના ર૦ લોકોને આપવામાં આવ્‍યા નકલી કાગળઃ દિલ્લીના ડેપ્‍યૂટી સીએમએ લગાવ્‍યો આરોપ

દિલ્લીના ઉપ-મુખ્‍યમંત્રી મનીષ સિસોદીયાએ કેન્‍દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા અનધિકૃત કોલોનીઓના ર૦ લોકોને મકાનની રજીસ્‍ટ્રી સોંપવાને લઇ કહ્યું છે કે નકલી કાગળ સોંપી બીજેપી લોકોને ગુમરાહ કરી રહી છે.

સિસોદીયાએ કહ્યું સરકારએ લેન્‍ડ યુઝર નહી બદલી અને ખેતી અને સરકારની જમીન પર મકાનોની રજીસ્‍ટ્રી નથી થઇ શકતી.

સીએમએ કહ્યું નકલી રજીસ્‍ટ્રી ન કરે મત માટે લોકોને ન ફસાવો.

(12:00 am IST)