Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કેન્‍સરનો દર્દી દિલ્લીમૌ મેટ્રો આગળ કૂદયોઃ ડ્રાઇવરએ સમય પર બ્રેક મારી અને બચાવી લીધો

દિલ્લીના જિલમિલ મેટ્રો સ્‍ટેશન પર શખ્‍સ (પર) ટ્રેનની આગળ કૂદી ગયો હતો પણ ડ્રાઇવરએ સમય રહેતા બ્રેક લગાવી તેને બચાવી લીધેલ.

પોલીસએ કહ્યું શખ્‍સ છેલ્લા ૬ વર્ષથી ગળાના કેન્‍સરથી પીડાઇ રહ્યો હતો. જયારે એક અન્‍ય ઘટનામા દક્ષિણ-પમિી દિલ્લીના ઘિટોરની સ્‍ટેશન પર એક અન્‍ય શખ્‍સ (૪ર) એ મેટ્રોની સામે કુદી આત્‍મહત્‍યા કરી લીધી.

પોલીસએ કહ્યું ઘિટોરની સ્‍ટેશન પર સુસાઇડ કરનારો શખ્‍સ સાકેતનો રહેવાસી હતો સ્‍થળ પરથી કોઇ સુસાઇડ નોટ મળી નથી.

(12:00 am IST)