Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુપ્રીમ કોર્ટએ મેઘાલય સરકારને કોલસાની ખાણમાં ફસયોલ ૧પ મજુરોને ઝડપી બહાર કાઢવા માટે નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટએ મેઘાલય સરકારને કોલસા ખાણમાં ફસાયેલા ૧પ મજુરોને જલ્દી બહાર કાઢવા નિર્દેશ આપ્યો. કોર્ટએ કહ્યું આ વાતથી ફરક પડતો નથી કે આ બધાની મોત થઇ ગઇ છે. અથવા તો તે જીવીત છે. કોર્ટએ આ મામલે ઉઠાવવામા આવેલા પગલાઓને શુક્રવારે અવગત કરાવવા માટે કહયું છે.

(12:00 am IST)