Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દક્ષિણ આફ્રિકામાં ૧૬ હજારથી વધુ નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા

ગયા અઠવાડિયા કરતા ૪૬૮ ટકા વધુ કેસ : પ્રચંડ ઝડપથી ફેલાતો જાય છે નવો વાયરસ

છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ આફ્રિકામાં નવા ઓમીક્રોન કોરોના વાયરસના ૧૬,૦૫૫ કેસ નોંધાયા છે. જે ગયા અઠવાડિયા કરતા ૪૬૮ ટકા વધુ છે. દક્ષિણ આફ્રિકામાં નવો કોરોનાવાયરસ પ્રચંડ ઝડપથી ફેલાતો જાય છે અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તેનો ચેપ પ્રસરી રહ્યો છે.

(11:06 pm IST)