Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પૂર્વ પાક રાષ્‍ટ્રપતિ પરવેઝ મુશરફની તબીયત બગડી, દુબઇની હોસ્‍પિટલમાં દાખલ

        પાકિસ્‍તાની મીડિયાના મુતાબિક, પૂર્વ રાષ્‍ટ્રપતિ પરવેઝ મુશરફની તબિયત બગડયા પછી એમને દુબઇની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

        રિપોર્ટસ પ્રમાણે  મુશરફ マદય અને બ્‍લડપ્રેશરથી જોડાયેલ સમસ્‍યાઓથીઝઝુમી રહ્યા છે. પાકિસ્‍તાનમાં દેશદ્રોહના મામલાનો સામનો કરી રહેલ મુશરફ ર૦૧૬ મા઼ સારવાર માટે દુબઇ ગયા હતા.

(11:35 pm IST)