Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મહિલાઓ સાથે કેમ વર્તવું, તે શિખવાની જરૂરઃ મોહન ભાગવતજી

બધી જ બાબત વહિવટી તંત્ર ઉપર છોડી દેવી જોઇએ નહિઃ મહિલા સાથે કેવી રીતે વર્તવુ જોઇએ તે માણસે શીખવાની જરૂર છેઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘ ચાલક શ્રી મોહન ભાગવતજીનો સ્પષ્ટ અભિપ્રાય

(3:35 pm IST)