Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી રામની નગરીને 12 લાખ દીવાઓથી શણગારવામાં આવી હતી, જેને ગિનીસ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સરયૂ નદીના કિનારે 9,41,551 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવા સાથે ભગવાન રામની ભૂમિમાં વધુ એક વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આ ઉપરાંત, હિન્દુ પવિત્ર શહેરમાં બુધવારે અલગ-અલગ સ્થળોએ 3 લાખ દીવાઓ (માટીના દીવા) પ્રગટાવવામાં આવ્યા હતા અને ભવ્ય લેઝર શો યોજાયો હતો.

(10:34 pm IST)