Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીના કાફલાને ઉતરપ્રદેશમાં રોકી કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચૂડી આપવાની કોશિશ કરી

વારાણસી (ઉતરપ્રદેશ) પહોંચેલ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીના કાફલાને રોકી કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાથરસ મામલાને લઇ રાજીનામું માંગતા એમને ચૂડિયો આપવાની કોશિશ કરી કોંગ્રેસ નેતાઅ અજય રાયએ કહ્યું મંત્રીને ચુડીઓ આપી કોંગ્રેસના સિપાહીઓને હાથરસની ઘટના પર સંવેદનહીનતાનું કારણ ભણવાની કોશિશ કરી પણ એમણે જવાબ આપવાને બદલે ભાગવાનું ઉચિત ગણ્યું.

(12:49 am IST)