Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

બિહાર અને કર્ણાટકમાં ભાજપની પ્રથમ યાદી જાહેર બંને રાજ્યોના કુલ 9 ઉમેદવારોના નામની ઘોષણા

નવી દિલ્હી :બિહાર અને કર્ણાટકની આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બિહાર માટે પાંચ અને કર્ણાટકના ચાર ઉમેદવારો છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયના મુખ્ય પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી, અરૂણસિંહે જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૂંટણી વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 2020 માટે બિહાર અને કર્ણાટકમાં યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ નામોને મંજૂરી આપી દીધી છે.

(11:42 pm IST)