Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

રાજકોટમાં આજે કોરોનાનાં કેસ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો : સાંજે 68 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 107 કેસ નોંધયા : 111 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ:શહેરમાં સાંજે 68 અને બપોરે 38 સાથે આજે કુલ 107 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 68 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6514 થયા છે. હાલમાં 986 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 111 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

(7:16 pm IST)