Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ચોકલેટ અને રૂપિયા પ૦ ની લાલચ આપી ઉતર પ્રદેશના શખ્સએ પંજાબમાં ૮ વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મઃ આરોપીની ધરપકડ

લુધિયાણા (પંજાબ)માં રપ વર્ષિય શખ્સએ ચોકલેટ અને રૂપિયા પ૦ની લાલચ આપી એક ૮ વર્ષિય બાળકી પર દુષ્કર્મ કર્યું એસીપી ગુરબિંદરસિંહએ કહ્યું કે બાળકીની માંએ આરોપીને બાળકી સાથે રૂમમાં જોયો પણ તે એને ધકકો મારી ભાગી ગયો. ઉતરપ્રદેશના સિધ્ધાર્થનગરના રહવાસી આરોપીની ધરપકડ કરવામાં આવી.

(10:50 pm IST)