Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ચીની રાષ્ટ્રીય દિવસ પર હોન્ગ-કોન્ગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારિયે લહેરાવ્યો ભારતીય ધ્વજ

ચીની રાષ્ટ્રીય દિવસના અવકાશ પર હોન્ગ-કોન્ગમાં ભારતીય ધ્વજ લહેરાતા એક લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીની એક પત્રકાર દ્વારા શેયર કરવામાં આવેલી તસ્વીર વાયરલથઇ છે એને પૂછવામાં આવ્યું કે ભારતીય ધ્વજ કેમ લહેરાવ્યો તો એણે કહ્યું ભારત ચીનથી લડી રહ્યું છેમાટે ભારત મારો દોસ્ત છે. તે સ્ટેન્ડ વિદ ઇંડિયા બોલતોપણ સંભળાયો.

 

(9:58 pm IST)