Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પ૪પ ફૂટ ઉંચી ઇમારત પર ચડવાને લઇ ફ્રાંસના સ્પાઇડરમેન પર થઇ શકે છે દંડ

ફ્રેંકફર્ટ (જર્મન)ની સૌથી ઉંચી ઇમારતોમાંની એક પર ચડવાને ફ્રેંચ અર્બન કલાઇંબર એલન રોબર્ટને આપરાધિક તપાસનો સામનો કરવો પડી શકે છે અને એના પર દંડ લાગી શકે છે. પોતાના સ્ટંટ માટે ફ્રેંચ સ્પાઇડરમેન કહેવાતા રોબર્ટને રેલ કંપની ડોચએ  બાહનની ૧૬૬ મીટર (પ૪પ ફૂટ) ઉંચી ઓફિસ બિલ્ડીંગ પર ચડેલ.

(9:57 pm IST)