Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કોરોના પોઝિટિવ થયેલા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને ઝડપી રિકવરી માટેની શુભેચ્છા પાઠવતા શ્રી નરેન્દ્ર મોદી :

ન્યુદિલ્હી : અમેરિકાના પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોતાના આ મિત્ર જલ્દી સજા થઇ જાય  તેવી શુભેચ્છા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવી છે.
શ્રી મોદીએ ટ્વીટર ઉપર પાઠવેલ સંદેશમાં  "Wishing my friend @POTUS @realDonaldTrump and @FLOTUS a quick recovery and good health."
તેવું લખાણ શેર કર્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી આડે હવે માત્ર 31 દિવસ બાકી રહ્યા છે તેવા સંજોગોમાં તેઓ ચૂંટણી કમપેનમાં નીકળવાનું બંધ કરે તેવો આગ્રહ થઇ રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:22 pm IST)