Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

તાઈવાને વૈકલ્પિક ઉડ્ડયન માર્ગો શોધવા માટે જાપાન અને ફિલિપાઈન્સ સાથે વાતચીત શરૂ કરી

ચીન ફરી તેના કામોને કારણે વિશ્વની ચર્ચાનો વિષય બન્યુ છે. અમેરિકાના નીચલા સદનની સ્પીકર અને અમેરિકાના પ્રમુખ નેતાઓમાંથી એક નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાથી ચીનમાં હડકંપ મચ્યો છે. તાઈવાને ચીન પોતાનો ભાગ માને છે, તેથી ત્યાં કોઈ વિદેશી મહેમાનની વારંવાર મુલાકાત તેમે પસંદ નથી. નેન્સી પેલોસીની આ યાત્રાને કારણે ચીને અમેરિકા અને તાઈવાનને ધમકી આપી છે. બીજી તરફ ચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાને વૈકલ્પિક ઉડ્ડયન માર્ગો શોધવા માટે પાડોશી દેશ જાપાન અને ફિલિપાઈન્સ સાથે વાતચીત શરૂ કરી છે.

(11:44 pm IST)