Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચીનની સૈન્ય કાર્યવાહી તાઈવાન માટે ‘પાઠ’ સમાન: ચીનની ખુલી ધમકી

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીનની લશ્કરી કવાયતને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકારવા જેવું અર્થહીન પગલું ગણાવ્યું

નવી દિલ્હી :  તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીનની લશ્કરી કવાયતને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકારવા જેવું અર્થહીન પગલું ગણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ બ્રીફિંગ દ્વારા કહ્યું કે ચીનની સૈન્ય કાર્યવાહી તાઈવાન માટે ‘પાઠ’ સમાન છે. આ અંગે ચીનનો પ્રતિસાદ મક્કમ, મજબૂત અને અસરકારક રહેશે.

(11:42 pm IST)