Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જમ્‍મુ કાશ્‍મીર બિરયાની કૌભાંડઃ એક વર્ષમાં ૪૩ લાખની બિરયાની સફાચટ કરી ગયા અધિકારીઓ!

કોઈ પણ ટીમને ભોજનમાં બિરયાની નહોતી અપાઈ અને તમામ બિલ પર એક જ વ્‍યક્‍તિના અક્ષરો હોવાથી તે બોગસ હોવાનું સાબિત થયું

નવી દિલ્‍હી,તા. ૩: યુએસ હાઉસના સ્‍પીકર પેલોસીની તાઇવાન યાત્રાને લઇને ચીનમાં ભારે ચર્ચા છે. તેના કારણે ટ્‍વીટરની જેમ ચીનના માઇક્રોબ્‍લોગીંગ પ્‍લેટફોર્મ વીબો ક્રેશ થઇ ગયું છે. સ્‍થાનીક સમય મુજબ મંગળવાર રાત્રે ૧૦:૪૦ વાગે જેવા પેલોસીનું વિમાન તાઇપેમાં ઉતર્યું કે તરત લાખો લોકોએ સોશ્‍યલ મિડીયામાં સંદેશ મોકલવાનું શરૂ કરેલ.
અગણીત સંદેશાઓને કારણે વીબો અચાનક ક્રેશ થયેલ. અડધો કલાક વીબોનું સીગ્નલ આઉટ થવાથી સોશ્‍યલ મીડીયાના અધિકારીઓએ લોકોની માફી પણ માંગી હતી.
બીજી તરફ ચીને અમેરિકાના પ્રતિનિધી સભાના અધ્‍યક્ષ નૈન્‍સી પેલોસીના તાઇવાન પહોંચવાની પહેલા સ્‍વ-શાસીત દ્વીપ માટે ચેતવણી રૂપે સોમવારે બીસ્‍કીટ અને પેસ્‍ટ્રીની ૩૫ તાઇવાની આયાતકારોની આયાતને રદ કરી હતી.

 

(4:11 pm IST)