Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટ પર કોરોનાનો કસાતો પંજો : સાંજે 5 સુધીમાં નવા 25 કેસ નોંધાતા છેલ્લા 24 કલાકમાં 70 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : શહેરનો કુલ આંક ૧૩૭૮ થયો અને અત્યાર સુધીમાં કુલ 24 મૃત્યુ થયા

રાજકોટ પર કોરોનાનો કસાતો પંજો : સાંજે 5 સુધીમાં નવા 25 કેસ નોંધાતા છેલ્લા 24 કલાકમાં 70 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : શહેરનો કુલ આંક ૧૩૭૮ થયો અને અત્યાર સુધીમાં કુલ 24 મૃત્યુ થયા
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૫ (પચ્ચીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  


રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ – ૧૩૭૮
સારવાર હેઠળ - ૭૧૦
આજના ડિસ્ચાર્જ - ૧૮
આજદિન સુધી કોવિડ ડેથ - ૨૪

(7:11 pm IST)