Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બ્રિટન ગાંધીજીના માનમાં ચલણી સિક્કો બહાર પડાશે

ભારતીય મુળના ઇંગ્લેડના નાણા મંત્રી રિશિ સુનકની જાહેરાત

લંડન : ઇંગ્લેડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સન્માનમાં ઇંગલેડના ટ્રેઝરી વિભાગે એક નિવેદન પણ જાહેર કર્યુ છે જેમાં જણાવાયું છે કે નાણામંત્રી રિશી સુનકે રોયલ મિંટ એડવાઇઝરી કમીટી (RMAC)ને એશીયાઇ સમુદાયના માન-સન્માન સુનિશ્ચિત કરવા જણાવેલ.આ સમિતિ સ્વતંત્ર સંસ્થા છે, જે સિક્કાની બનાવટ અને ડીઝાઇન અંગે દરેક મહત્વના નિર્ણયમાં બ્રિટનના નાણા મંત્રીને સહયોગ આપે છે. સુનકે જણાવેલ કે  BAME સમુદાયના લોકોનું બ્રિટનમાં મોટુ યોગદાન છે અને તેમને સન્માન આપવા આ નિર્ણય લેવાયો છે.

(2:48 pm IST)