Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

કમલ હસન, બિગ બોસ વિરુદ્ધ કેસ: જયલલિતા પર કરી હતી ટીપ્પણી

નવી દિલ્હી :અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસન અને બિગ બોસનું તમિલ વર્ઝન એક નવા વિવાદમાં ફસાતુ દેખાઈ રહ્યુ છે. કમલ હસન, ચેન્નઈ પોલિસ કમિશ્નર વિજય ટીવી અને તમિલ બિગ બોસના સિઝન-2 સામે એક કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કમલ હસન તમિલ બિગ બોસ શોના સિઝન-2 ને હોસ્ટ કરી રહ્યા છે. ફરિયાદીનો આરોપ છે કે કમલ હસને શો દરમિયાન પૂર્વ સીએમ જયલલિતાને તાનાશાહ તરીકે રજૂ કર્યા હતા .

(8:22 pm IST)