Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

તમિલનાડુથી પોરબંદર આવેલ કોસ્ટ ગાર્ડના યુવાનને કોરોના સુરતથી માતા પિતાને મળવા આવેલ યુવાન પણ સંક્રમિત !!

બંને રિપોર્ટ જામનગર ખાતે કન્ફર્મેશન માટે મોકલવામાં આવેલ

તમિલનાડુથી પોરબંદર આવેલ કોસ્ટ ગાર્ડના યુવાનને કોરોના પોઝિટિવ તેમજ સુરત થી પોરબંદર ૩૪ વર્ષનો યુવાન તેમના માતા-પિતાને મળવા આવેલ તેમનો પણ શંકાસ્પદ કરોના પોઝિટિવ રિપોર્ટ ત્યારે આ બંને રિપોર્ટ જામનગર ખાતે કન્ફર્મેશન માટે મોકલવામાં આવેલ છે ગઇકાલે પણ એક મેમણવાડા યુવાનનો કરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ૨૪ કલાકમાં ત્રણ કરોના પોઝિટિવ કેસ નોંધાયા

(7:43 pm IST)