Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

આપને જન્મ આપનાર માતાઓને શત્- શત્ વંદનઃ નરેન્દ્રભાઈ

ગલવાન વેલીમાં ચીની સેનાના જવાનો સાથે સંઘર્ષમાં ઘવાયેલા સૈનિકોની આજે બપોર બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત લીધી હતી. લશ્કરી જવાનોને નરેન્દ્રભાઈએ કહેલ કે ''હું આપ સહુને પ્રણામ કરૃં છું અને આપને જન્મ દેનાર માતાઓને પણ શત્ શત્ નમન કરૃં છું, જેમણે આપનું લાલન- પાલન કરી દેશ માટે સમર્પિત કરેલ છે.''

(6:10 pm IST)