Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુશાંત સિંહ રાજપૂતને બહેને રેર તસવીર શર કરી

સુશાંત સાથે તેની ભાણેજ પણ જોવા મળી રહી છે

મુંબઈ : બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના 18 દિવસ વીતી ચૂક્યા છે. ફેન્સ પરિવાર સતત તસવીરો દ્વારા સુશાંતને યાદ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ પણ ઇન્સ્ટાગ્રામ પર ભાઇને યાદ કરતા પ્યારી તસવીર શેર કરી છે. સુશાંત સાથે તેની ભાણેજ પણ જોવા મળી રહી છે. શ્વેતાએ આ તસવીરને શેર કરતા લખ્યું, આ ફ્રેજુ છે, પોતાના મામૂ સાથે. બંને જ દિલના ટુકડા છે.

(12:00 am IST)