Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નેપાલમાં રાજકીય ભૂકંપઃ પીએમ કેપી ઓલીની ગેરહાજરીમાં થઇ પાર્ટીની સ્‍ટેન્‍ડીંગમાં આ સમય રાજનીતિક હલચલ

નેપાલમાં આ સમય રાજનીતિક હલચલ ઝડપી બની છે છેલ્લા થોડા દિવસોથી પ્રધાનમંત્રી કેપીઓલીના રાજીનામાની માંગ કરવામા આવી રહી હતી આ વચ્‍ચે એમણે રાષ્‍ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીની મુલાકાત કરી જયારે કેપી ચોલી મુલાકાત અને કેવિનેટ સાથે મંથન કરી રહ્યા હતા ત્‍યારે બીજી તરફ એમની ગેરહાજરીમા કોમ્‍યુનિસ્‍ટ પાર્ટીની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક ચાલી રહી હતી.

(12:00 am IST)