Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ ;કુંભમેળા માટે અલ્હાબાદમાં મુસ્લિમોએ મસ્જિદની દીવાલ પાડી

ઉત્તર પ્રદેશના મુસલમાનોએ હિન્દુ-મુસ્લિમ એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે  આગામી વર્ષે યોજાનારા કુંભ મેળા માટે ઈલાહાબાદમાં મુસ્લિમોએ ઘણી મસ્જિદોની દિવાલો પાડી પાડી દીધી. તેમણે આવું તો કોઈની સલાહથી કર્યું છે કે કોઈના દબાણમાં આવીને. મસ્જિદોની દિવાલો અને અન્ય ભાગ પાડી દેવાનો નિર્ણય તેમનો પોતાનો છે. તેમનું કહેવું છે કે, તેઓ સરકારના વિકાસ કાર્યનું સમર્થન કરે છે, એટલે તેમણે પોતે પગલું ભર્યું છે.

--- 

(12:15 am IST)