Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની મોટી જાહેરાત :ચાલુ વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

પરિણામ જોયા વગર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી :ગુણ કે ગ્રેડ ધ્યાનમાં લીધા વિના આગળના ધોરણમાં પ્રવેશ અપાશે:શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

અમદાવાદ : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે ચાલુ વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે,પરિણામ જોયા વગર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી :ગુણ કે ગ્રેડ ધ્યાનમાં લીધા વિના આગળના ધોરણમાં પ્રવેશ અપાશે તેમ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી

(9:48 pm IST)