Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

હરિયાણાના નૂહમાં ગેંગરેપ પીડિતાનો આપઘાત :17 વર્ષીય સગીરા ઉપર આઠ લોકોએ બળાત્કાર ગુજાર્યાનો આરોપ

 ડીએસપી વિરેન્દ્રસિંહે કહ્યું કે નૂહમાં આઠ લોકો દ્વારા ગેંગરેપ કરાયા બાદ 17 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો છે :પીડિતાધોરણ-12ની વિદ્યાર્થીની હતી અને મેવાતના નૂહમાં રહેતી હતી:છાત્રા ઘરમાં એકલી હતી ત્યારે ગામના આઠ લોકો જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને અપહરણ કરીને લઈ ગયા હતા ;ગેંગરેપ બાદ છોકરીને સોમવારે ઘરની બહાર છોડી ગયા હતા

 

(11:55 am IST)