Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ફૂલો સાથે ફૂલ જેવાં બાળકો

નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનના મુગલ બાગમાં પૂર્ણ ખીલેલા ટયુલિપના ફૂલ નજીક દોડી રહેલા બાળકો. સામાન્યપણે પાંચમી ફેબ્રુઆરીથી આઠમી માર્ચ દરમ્યાન મુગલ બાગ દેશની જનતા માટે ખુલ્લો મુકવામાં આવે છે.

(10:02 am IST)