Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

પાકમાં આતંકીઓને સમુદ્રથી હુમલાની ટ્રેનિંગ આપવામા આવે છે : સરકાર

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી હંસરાજ અહીરએ રાજયસભામા જણાવ્યું કે પાકિસ્તાની આતંકી સંગઠન પોતાના કેડરને સમુદ્ર મારફત ભારતમાં ઘૈસપેઠ કરવા માટે પાણીની અંદરથી હુમલા કરવાની ટ્રેનીંગ આપે છે. એમણે  જણાવ્યુ કે  એક આતંકી સંગઠનએ પોતાના કેડરને ભારત વિરુદ્ધ '' સમુદ્રી જિહાદ '' નુ઼ આહવાન કર્યુ છે.

(12:00 am IST)