Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

બે વર્ષ પછી ફરીથી શરૂ થયો કુંભલગઢ ફેસ્ટીવલ રાજસ્થાની કલાકારો સાથે સહેલાણીઓ પણ મન મુકીને નાચ્યા

કુંભલગઢ (રાજસ્થાન) : કુંભલગઢ કિલ્લા પરિસરમાં બુધવારે પંદરમાં કુંભલગઢ મહોત્સવની રંગારંગ શરૂઆત થઇ. તેમાં દેશી વિદેશી પર્યટકો કલાકારો સાથે ખૂબ મોજ મસ્તી કરી. કોરોના કાળ પછી ફરીથી શરૂ થયેલ આ ફેસ્ટીવલમાં રાજસ્થાની કલાકારો દેશી-વિદેશી પર્યટકો પણ મન મુકીને નાચ્યા હતા.
ફેસ્ટીવલમાં પહેલા દિવસે પણ પર્યટકો ઉંપરાંત સ્થાનિક લોકોની સંખ્યા પણ ખાસ્સી હતી. કુંભલગઢ મહોત્સવના ત્રણ દિવસના કાર્યક્રમમાં રાજસ્થાનના વિવિધ ભાગોમાંથી આવેલ રાજસ્થાનના લોક કલાકારોએ પર્યટકોનું બહુ મનોરંજન કર્યું હતું.

 

(11:33 am IST)