Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાજકોટના પોલીસ હેડક્વાટર ઉપર એકત્ર થયેલ કોંગીજનોનું ટોળું.. પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો અંદર કોઈને જવા દેવતા નથી

કોંગ્રેસના રાજીવ સાતવ પોલીસ હેડક્વાટર પહોચયા. ઇન્દ્રનીલને છોડાવવા પ્રયાસ કરી રહ્યાનું જાણવા મળે છે . ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગા સામે રાયોટિંગ સહિતના ગુન્હા દાખલ કરવા તજવીજ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ..  હળવાશથી નહીં લેવાય તેવા નિર્દેશ.. રાજકોટ ની શાંતિ ડહોળાવા નહિ દેવાય.. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અકિલા
સાથે મોડીરાત્રે વાત..  પૂરતું પોલીસ સહિત નું ફોર્સ ખડેપગે છે.

 

(12:49 am IST)