Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કોંગી ઉમેદવારોની જાહેર સભાના બળાબળના પરખા પૂર્વે મોડી રાત્રે રાજકોટમાં ભારે તંગદિલીનું વાતાવરણ : કોંગી ઉમેદવારો ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગાની ધરપકડ : બંને ને છોડી નહીં મુકાય તો કોંગ્રેસ નવાજુની કરવાના મૂડમાં : ઇન્દ્રનીલભાઈની ઓફિસેથી પોલીસ હેડક્વાટર તરફ કોંગી કાર્યકરો ના ટોળા જવા રવાના થઈ રહ્યા છે : ભાજપ નેતાઓનો ખુલ્લો આક્ષેપ - કાલની નરેન્દ્રભાઈની સભા પૂર્વે વાતાવરણ ડહોળવા કોંગીના ધમપછાડા : ઇન્દ્રનીલભાઈ કહે છે કે હાર ભળી ગયા હોય મુખ્યમંત્રીના લુખ્ખાઓ દ્વારા કારસો.. જરા પણ ચલાવી નહિ લેવાય

(12:48 am IST)