Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


યુપી સરકાર ઓલમ્પીકસ મેડલ મેળવનાર રાજ્યના ખેલાડીઓને ૩ કરોડ આપશે

ઉત્તર પ્રદેશના ખેલમંત્રી ચેતન ચૌહાણે ઘોષણા કરી કે, ઓલમ્પીકસમાં મેડલ જીતનાર રાજ્યના ખેલાડીઓને સરકાર ઈનામરૂપે ૩ કરોડ રૂપીયા આપશે : તેઓએ જણાવ્યું કે, સ્થાનીય પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે કામ કરી રહ્યા છે : આ કેન્દ્ર દ્વારા ઓલમ્પીકસ મેડલ જીતનાર વિજેતાઓને આપવામાં આવતી રકમ બરાબર છે

 

(4:10 pm IST)