Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પાક એ કરી ગિલગિટ -બાલ્‍ટિસ્‍તાન પ્રાંતને અસ્‍થાયી દરજજો અપવાની ઘોષણા કરી, ભારતેે આપ્‍યો જવાબ

પાકિસ્‍તાન એ ભારતના હિસ્‍સાવાળા ગિલગિટ-બાલ્‍ટીસ્‍તાન પ્રાંતને અસ્‍થાયી દરજજો (પ્રવિઝન-પ્રોવિંશિયલ) આપવાની ઘોષણા કરી છે જેના પર ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે પાકિસ્‍તાન સરકારની પાસે ગેરકાયદે અને કબજા વેલા ક્ષેત્રો પ્ર કોઇ અધિકાર નથી મંત્રાલયેએ કહ્યું ગિલગિટ બાલ્‍ટીસ્‍તાન ભારતનું અભિન્ન અંગ છે અમે પાકિસ્‍તાનને બધા ગેરકાયદે ક્ષેત્રેનો તુરંત ખાલી કરવાનું આહવાન કરીએ છીએ.

(11:43 pm IST)