Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જાનમા ડીજે વગાડવાને લઇ તેલંગાનામા વર-વધૂના સગાઓ વચ્‍ચે અથડામણ

        સૂર્યાપેટ (તેલંગાના) નો એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં એક લગ્ન સમારહો દરમ્‍યાન વર વધુના સગાઓ વચ્‍ચે મારપીટ કરતા જોવા મળ્‍યા હતા.

        બંને પક્ષોમાં આ વાત પર ચર્ચા થયેલ હતી કે જાનમા ડીજે વાગશે કે નહી. પોલીસએ બતાવ્‍યુ કે ઝપાજપીમા ઘાયલ થયેલ ૩ લોકોએ ફરીયાદ દાખલ કરવાનો ઇન્‍કાર કર્યો છે.

(11:47 pm IST)