Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સારા સ્‍વાસ્‍થ્‍યની કામના કરૂ છું, મારા ચાર્મિગ ભાઇઃ શાહરુખના જન્‍મદિવસ પર મમતા બેનર્જી

        પヘમિ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ શનિવારના અભિનેતા શાહરુખખાનના જન્‍મ દિવસ પર ટવિટ કરી એમને અભિનંદન આપતા લખ્‍યું કે આપના સારા સ્‍વાસ્‍થ્‍ય અને જીવનમાં સફળતાની કામના કરૂ છુ. મારા ચાર્મીગ ભાઇ.

        એમણે આગળ લખ્‍યુ કે પヘમિ બંગાળના બ્રાન્‍ડ એમ્‍બેસેડરના રુપમા આપને મેળવી ગર્વ અનુભવુ છુ. આપની ફિલ્‍મોથીી અમારું મનોરંજન કરતા રહો.

(11:27 pm IST)