Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પુના રેલ્‍વે સ્‍ટેશનની પરિસરમાંથી મળ્‍યો હેંડ ગ્રેનેડ નષ્‍ટ કરવામાં આવ્‍યો

       પુના રેલવે સ્‍ટેશન પરીસરથી શુક્રવારના હેંડ ગ્રેનેડ જપ્ત કરવામા આવ્‍યો જે પછી બોંબ નિરોધક પાર્ટીએ નષ્‍ટ કરેલ હતો.

        રેલવે પોલીસ ( આરપીએફ) એ બતાવ્‍યૂ કે રેલવે સ્‍ટેશન પર કાર્યરત એક મજુરને હેંડ ગ્રેનેડની સૂચના આપી હતી.  જે પછી સમગ્ર  વિસ્‍તારને ખાલી કરાવવામા આવેલ સ્‍થાનીક પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

        હેન્‍ડ ગ્રેનેડના સેમ્‍પલ ફોરેન્‍સીક લેબમા મોકલવામા આવ્‍યા છે.

(11:09 pm IST)