Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાંસલરને ભેટમા આપી લદાખની ખાદીની શાલ અને રત્‍નમ પેન

        પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ભારત આવેલ જર્મનના ચાંસલર એન્‍જેલા મર્કેલને લદાખની ખાદીની શાલ ભેટમા આપી છે. લદાખની મહિલાઓએ આ શાલ ઘેંટાના ઉનમાંથી બનાવેલી છે.

        આ ઉપરાંત મહાત્‍મા ગાંધી દ્વારા પત્ર લખવામાં ઉપયોગ કરવામાં આવતી રત્‍નમ પેન અને ૧૯૩૪ માં એમનું લખેલ એક પત્ર પણ મર્કેલને ભેટ કર્યો છે.

(11:08 pm IST)