Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

૬ ટાટા ટ્રસ્‍ટએ આપવો પડશે રૂ. ૧ર૦૦૦ કરોડ ટેકસઃ રદ થયુ હતુ રજીસ્‍ટ્રેશન

        રિર્પોટસ મુજબ આયકર વિભાગ દ્વારા ૩૧ ઓકટોબરના ૬ ટાટા ટ્રસ્‍ટોનું રજીસ્‍ટ્રેશન રદ કર્યા પછી એમને રૂ.૧ર૦૦૦ કરોડનો ટેકસ આપવો પડશે.

        જોકે આ ટ્રસ્‍ટોએ આયકર વિભાગને ટેકસ સંબધી કોઇ નોટીસ મળવાથી ઇન્‍કાર કર્યો છે. રજીસ્‍ટ્રેશન રદ થયેલ ચેરીટેબલ ટ્રસ્‍ટને  પૂર્વમાં છૂટ મળી આવક પર ટેકસ આપવો પડશે.

        આ ટ્રસ્‍ટોએ ર૦૧પ માં જ પોતાનું રજીસ્‍ટ્રેશન રદ કરવા કહ્યું હતુ.

(11:08 pm IST)