Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મેઘાલયમાં ર૪ કલાકથી વધારે રોકાવવા માટે બહારના લોકોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન

        મેઘાલયમાં  ર૪ કલાકથી વધારે રોકવવા માટે બહારના લોકોએ રાજય સરકાર પાસે અનિવાર્ય રૂપે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

        રાજય સરકારએ આના માટે એક અધ્યાદેશને  મંજુરી આપી જે તત્કાલ પ્રભાવથી લાગૂ થઇ ગયો છે. ઉપ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટિનસોંગએ જણાવ્યુ કે આ  નિર્ણય બહારના લોકોના હિતમાં છે. અને આનાથી તે વધારે સુરક્ષિત રહેશે.

(10:59 pm IST)