Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિલ્હી સરકારએ ઓડ-ઇવન યોજના માટે બદલ્યો સરકારી ઓફીસોના કામકાજનો સમય

  દિલ્હી સરકારએ  ૪-૧પ નવેમ્બર સુધી ચાલનારી ઓડ-ઇવન યોજના માટે સરકારી ઓફિસોના કામકાજનો સમય બદલ્યો છે. ર૧ સરકારી ઓફિસોમાં સવારના ૯-૩૦ થી સાંજના ૬ વાગ્યા સધી જયારે ર૧ વિભાગોમાં સવારના ૧૦-૩૦  વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી કામ થશે. આ યોજનામાં દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓને છૂટ નહી મળે. ઓડ ઇવનનું પાલન ન કરવા બદલ થશે રૂ. ૪૦૦૦ નો દંડ

(10:27 pm IST)