Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

યાદ અપાવી દઉં, યૂપીએ સરકારમાં નાણામંત્રી અને આર્મી ચીફની જાસૂસી થઇ હતીઃ મંત્રી રવિશંકર પ્રસાદની ટિપ્પણી

 ઇલેકટ્રોનિક અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદએ વ્હોટસ એપ જાસૂસી મામલા પર કહ્યું છે કે જે લોકો આના પર રાજનીતિ કરી રહ્યા છે એમણે યુપીએ સરકારમાં તત્કાલીન નાણા મંતરી પ્રણવ મુખરજીની જાસૂસી કરાવ્યાની યાદ અપાવું છુ.

        રવિશંકર પ્રસાદએ કહ્યું એક પરિવારને ખુશ કરવા માટે ત્યારના તત્કાલીન આર્મી ચીફ વી. કે. સિંહની પણ જાસૂસી થઇ હતી. કોંગ્રેસએ સરકાર પર લગાવ્યો છે જાસુસી કરવાનો આરોપ.

(10:26 pm IST)