Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

એમ પી દિવસ સમારોહના નિમંત્રણ પર છપાયેલ પંડિત દિનદયાલની ફોટોઃ કોંગ્રેસે વાંધા ઉઠાવ્યો

 હોશંગાબાદ (મધ્યપ્રદેશ) માં મધ્ય પ્રદેશ દિવસ કાર્યક્રમ માટે સરકારી નિમંત્રણ પર જનસંઘ નેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની તસ્વીર છપાઇ હોવાને લઇ કોંગ્રેસએ વાંધો ઉઠાવ્યો જે પછી નવા પત્ર છપાવવામા આવ્યા.

        નવા  પત્રમાં મહાત્મા ગાંધીની ૧પ૦મી જયંતિનું ચિન્હ સામેલ કરવામાં આવ્યુ છે અને જુના પત્ર પરત લઇ લેવામાં આવ્યા છે.

.

(10:25 pm IST)