Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જમ્મુ-કાશ્મીર એલજીના શપથગ્રહણમાં જવાવાળા સાંસદને પીડીપીએ પાર્ટીમાંથી કાઢી મૂકયા

 જમ્મુ-કાશ્મીરના નવનિયુકત ઉપ રાજયપાલ ગિરિશચંદ્ર મુર્મુના શપથગ્રહણ સમારોહમાં સામેલ હોવાને લઇ પીડીપીએ શુક્રવારના પોતાના રાજયસભા સાંસદ નજીર અહમદ લાવે ને પાર્ટીમાંથી કાઢી મૂકયા.

        પીડીપીના એક પ્રવકતાએ કહ્યું કે વર્તમાન રાજનૈતિક સ્થિતિ અને અનુચ્છેૃદ ૩૭૦ હટયા પછી લાવેના સમારોહમાં જવુ પાર્ટીના રૂખની વિપરિત હતુ.

(9:54 pm IST)