Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પીડિતા બેહોશ હતીઃ પ લોકોને ગેંગરેપના આરોપથી મુકત કરતી સ્પેનની અદાલત

 સ્પેનની કોર્ટએ પ લોકોને એક ૧૪ વર્ષીય છોકરીને ગેંગરેપના આરોપોથી મુકત કરતા એમને યૌન શોષણના દોષી બતાવ્યા છે.

        કોર્ટએ કહ્યું કે દોષિએએ રેપ નથી કર્યાે કારણ પીડિતા બેશુધ્ધ અવસ્થામાં હતી અને આવામાં આરોપીએ હિંસા કરવાની જરૂરત ન હતી બધાને ૧૦ થી ૧ર વર્ષની સજા થઇ છે.

  મહિલા અધિકારોની રક્ષા કરવાવાળા સંગઠનોએ ફેંસલાનો વિરોધ કર્યો છે.

 

(9:53 pm IST)