Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ફારૂખ એન્જીનિયરનો યુટર્ન...

અનુષ્કાને સંભળાવવાનો ઉદ્દેશ નહોતો, રાઇનો પહાડ બનાવવામાં આવ્યો છે

નવી દિલ્હી : અનુષ્કા શર્માએ આડે હાથ લીધા બાદ ફારૂખે સ્પષ્ટતા કરી હતી કે મારી વાતનો અર્થ અનુષ્કાને સંભળાવવાનો કે તેનું અપમાન કરવાનો નહોતો, પણ હા, એ વાતનંુ વતેસર કરીને એને નકામી રીતે ઉછાળવામાં આવી રહી છે.

(3:56 pm IST)