Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બગદાદીની હત્યાનું વેર લેવા માટે આતંકી સંગઠન તલપાપડ

કૈરો : ઈસ્લામિક સ્ટેટે ગુરૂવારે તે વાતનો સ્વીકાર કર્યો હતો કે સંગઠનના નેતા અબુ બકર અલ બગદાદી અમેરીકી હુમલામાં માર્યો ગયો હતો. અમેરીકા દ્વારા સીરીયામાં થયેલી કાર્યવાહીમાં બગદાદી હણાયો હોવાનો એકરાર કરતા આઈએસે અમેરીકા સામે તે હત્યાનુ વેર લેવા પ્રણ લીધુ હતું. બગદાદીએ આઈએસ જૂથનું નેતૃત્વ સંભાળતા ઈરાકમાં આતંક ફેલાવ્યો હતો.

(1:03 pm IST)